GSTV
Home » News » ભાજપે લોકસભાના 36 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, સંબિત પાત્રા અહીંથી લડશે ચૂંટણી

ભાજપે લોકસભાના 36 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર, સંબિત પાત્રા અહીંથી લડશે ચૂંટણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આંધ્રપ્રદેશ, અસમ, મહારાષ્ટ્ર અને ઓડિશા માટે 36 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાને જગન્નાથ પુરીથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. તો ગિરિશ બાપતને મહારાષ્ટ્રના પુણાથી પાર્ટી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

modi amit shah

આ પહેલા 16, 19 અને 20 માર્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં 184 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભાજપે બિહારમાં પણ પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે. જેનું એલાન બિહારમાં એનડીએ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar