GSTV
Home » News » ભાજપે નવરાત્રી પહેલા આપી ભેટ, પેટ્રોલ ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો

ભાજપે નવરાત્રી પહેલા આપી ભેટ, પેટ્રોલ ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો

પેટ્રોલ ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો થતાં ભાજપે નવરાત્રી પહેલાની ભેટ ગણાવી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરીને કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં પેટ્રોલના લીટરે 45થી 70 રૂપિયા થવા છતાં ક્યારેય આટલું મોટું પગલું લેવાયું નથી. તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડાને ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો. અને સવાલ ઉઠાવ્યો કે તેને જીએસટીમાં કેમ લાવાવમાં આવતું નથી.

Related posts

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિલની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

Mansi Patel

વડોદરામાંથી ચોમાસાની વિદાય થઈ પણ મગરોની નહીં, વધુ એક પકડાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!