GSTV
Home » News » રાણીપમાં બ્રોકર ભરત પટેલે ડીવાયએસપીના ત્રાસથી કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં થયા આ ખુલાસા

રાણીપમાં બ્રોકર ભરત પટેલે ડીવાયએસપીના ત્રાસથી કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં થયા આ ખુલાસા

અમદાવાદના રાણીપમાં ભરત પટેલ નામના બ્રોકરે આત્મહત્યા કરી છે. રાણીપ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 11 હજાર 575 બિટકોઈનના હિસાબ બાબતે બ્રોકરે આપઘાત કર્યો છે. આપઘાત કરનારા બ્રોકરે ડીવાયએસપી ચિરાગ સવાણીના ત્રાસથી અંતિમ પગલુ ભર્યાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

ભરત પટેલ બિટકોઈન ટ્રેડીંગનું કામ કરતા હતા. આવામાં ડીવાયએસપી ચિરાગ સવાણી શેનો ત્રાસ આપતા હતા અને શા માટે ભરત પટેલે આત્મહત્યા કરી તેને લઇને સવાલો ઉઠ્યા છે. પોલીસે આપઘાત મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્યૂસાઇડ નોટમાં ગાંધીનગરના મોન્ટુ ઉર્ફે હરનીશ સવાણીનુ નામ છે. ડીવાયએસપી ચિરાગ સવાણીનો આ મોન્ટુ પટેલ ભાઇ છે. આ બંને ભાઇઓએ પ્રેશર કરતા આપઘાત કર્યાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

READ ALSO

Related posts

દીપડાના હુમલાથી વૃદ્ધનું મોત થતા લોકોએ વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો

Nilesh Jethva

દેશમાં માત્ર 9 લોકોની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયાથી વધુ, જ્યારે કરોડપતિઓની સંખ્યામાં વધારો

Kaushik Bavishi

જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઘરના છાપરા ઉડ્યાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!