GSTV

કોરોના મહામારી વચ્ચે આવ્યા સારા સમાચાર, આ સ્વદેશી વેક્સિનના આવ્યા સારા પરિણામ

કોરોનાના હાહાકાર વચ્ચે ટૂંક સમયમાં વેક્સિનને લઇને સારા સમાચાર મળી શકે છે. જેમાં ભારતમાં જ વિક્સિત કરાયેલી કોવેક્સિન 60 ટકા જેટલી અસરકારક રહી હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક પણ એક ફાર્માસ્યુટિક્લ કંપની જે જે કોવેક્સિનને ડેવલ્પ કરવામાં કામગીરી કરી છે. ભારત બાયોટેકે આ મહિનાના શરૂઆતમાં વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરૂ કરી દીધુ છે.

કોવેક્સિન ભારતમાં તૈયાર થઇ રહેલી વેક્સિન છે. જે ભારત બાયોટેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત બાયોટેકના દાવા મુજબ કોવિડ-19 સામે કોવેક્સિન ઓછામાં ઓછી 60 ટકા જેટલી અસરદાર રહેશે. કદાચ બની શકે કોવેક્સિન 60 ટકા કરતા વધુ પમ અસરદાર બની શકે છે.

Related posts

કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !

pratik shah

સયાજી હોસ્પિટલના કોન્ટ્રોક્ટ પરના કર્મચારીઓના પગારમાં વિસંગતતા, છેલ્લા 2 મહિનાથી પગાર નહીં થયો હોવાના આક્ષેપ

pratik shah

સયાની ગુપ્તાની ‘શેમલેશ’ને મળી ઓસ્કારમાં એન્ટ્રી, સોશિયલ મીડિયા પર વરસ્યો વાહવાહીનો વરસાદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!