GSTV
Home » News » ભાનુશાળી કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા પીડિત યુવતીને સમન્સ બજાવવામાં આવ્યું

ભાનુશાળી કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા પીડિત યુવતીને સમન્સ બજાવવામાં આવ્યું

જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મના આરોપના મામલે પીડિત યુવતીને અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય કેસમાં સમન્સ બજાવવામાં આવ્યું છે. કોંગ્રેસી કોર્પોરેટરની કથિત સેક્સકાંડ સિડી મામલે નામ બહાર આવ્યુ હતું. જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પીડિત યુવતીને 28.05.2018ના રોજ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

પીડિત યુવતીના જે તે સમયે જવાબ નોંધવાના હોય તે માટે સમન્સ બજાવવામાં આવ્યું હતું. જોકે સમન્સ બજાવવા છતાં યુવતી હાજર થઈ ન હતી. જોકે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરી કથિત સેક્સકાંડ સિડી મામલે યુવતીને સમન્સ બજાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Related posts

આપઘાત કેસમાં સમાધાન : સાંસદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતા માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva

નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસનો વળતો હુમલો, સરકાર વર્ગવિગ્રહણ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે

Nilesh Jethva

LRD અનામત મુદ્દે પકડ્યું રાજકીય સ્વરૂપ, ભાજપના જ સાંસદોએ સીએમને લખ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!