GSTV

ભાગ્યદર્પણ : શા માટે વારંવાર સારા કામોની આડે આવ્યા રાખે છે અડચણો ?

Last Updated on January 11, 2020 by Mayur

દેશ અને દુનિયામાં વસતા કોઈ પણ વ્યક્તિને ભવિષ્ય વિશે જાણવાની ખૂબ જ ઉત્કંઠા હોય છે. પોતાની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે ? ક્યારે નોકરી મળશે ? લગ્ન ક્યારે થશે કે પછી પરીક્ષાનું પરિણામ કેવું રહેશે ? આવી તમામ નાની મોટી સમસ્યાઓ માણસને કોરી ખાતી હોય છે. અને જો તમારી પાસે પણ તમારી યોગ્ય જન્મતારીખ અને સમય હોય તો તમારા ભાગ્ય વિશે ભાગ્યદર્પણમાં જાણી શકો છો. ત્યારે જાણીતા કથાકાર અને જ્યોતિષી રાજેશભાઈ દવેએ ભાગ્યદર્પણમાં રાશિઓ અને કાલસર્પયોગ વિશે કરી આ ખાસ વાત….

READ ALSO

Related posts

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana

સિબિલ સ્કોર ખરાબ છે તો આ પ્રકારે મેળવો પર્સનલ લોન, 750થી વધુનો સ્કોર લોન માટે મનાય છે સૌથી સારો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!