GSTV
Health & Fitness Life Trending

ગેસ અને કબ્જની સમસ્યાથી છુટકારો અપાવવામાં રામબાણથી ઓછા નથી આ ઉપાય, જાણો શું કહે છે ભાગ્યશ્રી

કબ્જ

આજના સમયમાં પેટને સંબંધિત સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. અસસ્થ અને અનિયંત્રિત ખાનપાનના કારણે કબ્જ, પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યા થાય છે. ખરાબ ફૂડના કારણે પાચન બગડતા જ પેટનો હાંજમા બગડી જાય છે. એવામાં કબ્જ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયનો સહારો લઇ શકાય છે. હાલમાં જ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો.

આ વિડીયોમાં ભાગ્યશ્રી પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય જણાવતો જોવા મળી રહી છે. એમણે કબ્જથી છુટકારો મેળવવા રોજ સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાની સલાહ આપી છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ઉચ્છ એનર્જી લેવલ માટે મેટાબોલિઝ્મનું સ્વસ્થ હોવું ખુબ મહત્વપૂર્ણ છે. જો તમને એસિડિટી અને કબ્જથી પરેશાની થાય છે તો, એનો મતલબ એ છે કે તમારી મેટાબોલિઝમ ક્રિયા સારી નથી.

તેમણે આગળ લખ્યું, ‘કબ્જઅને સિડિટીને સારી કરવા માટે જમ્યા પછી એક ચમચી પીનેલી આજવાઇન લો. આ ગેસની સમસ્યાને સારી કરી પેટને સ્વાસ્થ્ય રાખશે. તે સાથે આ શ્વાસની દુર્ગંધને પણ સારી કરવામાં મદદ કરે છે.’

આ રીતે કરો ઘીનું સેવન

ઘીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે/ ઘીમાં સ્વસ્થ વસા, વિટામિન એ, ઇ અને ડીની સારી માત્રા હોય છે, સાથે ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. જે પેટની સમસ્યા દૂર કરવામાં કારગર છે. જેમ કે ઘીનું સેવન દિલ અને દિમાગને મજબૂત બનાવે છે. એના માટે એક ગ્લાસમાં ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખો અને સવારે ખાલી પેટે પીય લેવું. તમે ચાહો તો એક ગ્લાસમાં ગરમ દૂધમાં એક ચમચી ઘી અને હલ્દી નાખીને પણ સેવન કરી શકો છો.

Read Also

Related posts

મચ્છર મારવાના રેકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જો એટલો જ ઝાટકો આપણને લાગે તો ?

Padma Patel

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja

હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ

Hina Vaja
GSTV