ભાગ્યશ્રીએ ઘોષણા કરી છે કે, તે રૂપેરી પડદે કમબેક કરીરહી છે. જોકે તેના ફિલ્મના નામની હજી કોઇ ઘોષણા થઇ નથી. તે અભિનેતા પ્રભાસ સાથે ામ કરતીજોવા મળશે. એક ઇન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, હવેથી મેં સ્ક્રિપ્ટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમજ હુ ંરોલ પણ સ્વીકારી રહી છું. પ્રભાસ સાથેની એક ફિલ્મ જેના નામની હજી ઘોષણા થઇ નથી તેમાં હું કામ કરવાની છું. લોકડાઉન શરૂ થયાના પહેલા જ મેં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતુ કે, આ એક રસપ્રદ પાત્ર છે. અને મને ભજવવાનો આનંદ આવશે. મારો ્પુત્રઅભિમન્યુ અને પુત્રી અવન્તિકા મને કારકિર્દી ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉપરાંત મને પણ અભિનયનો શોખ હોવાથી મેં હવે કામ કરવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે હું ફરી એકટિંગનો આનંદ લઇ શકીશ તેમજ મારા પરિવારની પણ દેખરેખ રાખી શકીશ.
Read Also
- બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો
- ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, રાજ્યના 42 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ
- વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર
- તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી
- પાવાગઢ/ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા , હજાર ભક્તોની ભારે ભીડ