GSTV
Home » News » ભાગ્ય દર્પણઃ આજે નહીં પરંતુ કાલે પૂર્ણનું કામ કરવું રહેશે શ્રેષ્ઠ, જાણો કેમ?

ભાગ્ય દર્પણઃ આજે નહીં પરંતુ કાલે પૂર્ણનું કામ કરવું રહેશે શ્રેષ્ઠ, જાણો કેમ?

કહેવાય છે કે, એ મનુષ્યની તાકાતનો સામનો કોઈ નથી કરી શકતું જેની પાસે ધીરજની તાકાત હોય છે. આ કહેવત સાથે આજે ભાગ્ય દર્પણની શરૂઆત કરીએ. મિત્રો આજે મકરસંક્રાંતિનો દિવસ છે. આ દિવસથી તમામ શુભકાર્યો કરવા માટે શાસ્ત્રની અનુમતિ મળી જાય છે. ખાસ આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી મકરરાશિમાં પ્રવેશે છે. તેથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ.

સામાન્ય રીતે વર્ષમાં સૂર્યની બાર સંક્રાંતિ આવે છે. કુલ બાર રાશિ અને બાર મહિના. દરેક મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે એટલે તે સમયને સંક્રાંતિ કહેવાય છે. અત્યારે ધન રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી આ ચોક્કસ સમયને-પુણ્યકાળને મકરસંક્રાંતિ કહેવાય છે. કઈ રાશિ પર કેવી થશે અસર આવો જાણીએ.

Read Also

Related posts

મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

NIsha Patel

‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

Bansari

સાવરકરનું અપમાન કરનારાઓને બે દિવસ અંદમાન સેલ્યુલર જેલમાં રહેવા દો : શિવસેના કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!