અમદાવાદમાં પ્રદુષણનો આંક વધતો જાય છે. ત્યારે આંકને નીચે લાવવા માટે કોર્પોરેશન તેમજ ઔડા દ્વારા અનેક જગ્યાએ વૃક્ષા રોપણ કરાયુ હતું. શહેરમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે ભાડજ ગામે એક બિલ્ડર દ્વારા પોતાની સાઈટ સાથે જાહેર માર્ગ પર ૪ લાખ છોડ સાથે 25 હજાર જેટલા વૃક્ષો વાવશે. આ સાથે આજે ઔડાના અધિકારીઓ દ્વારા ભાડજ ગામની સાઈટ પર વૃક્ષારોપણ કરાયુ હતું. વૃક્ષારોપણ બાદ વૃક્ષોની ઉછેર તથા જાળવણી માટે જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
READ ALSO

- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…