GSTV
Home » News » ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

રાજકોટના ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફલો થતા નિચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા. ચાર દિવસ બાદ ફરી ભાદર 2 ડેમ ઓવરફલો થયો છે.

ભાદર ડેમ બેનાં ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલાયા છે. જેમાંથી પાણીની ૬ હજાર ૨૨૨ ક્યુસેકની આવક સામે એટલુ જ પાણી ડેમમાંથી છોડવામાં આવ્યુ હતુ. ઉપરવાસના વરસાદને લઇને ડેમ ઓવરફલો થયો હતો.

ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિત 52 ગામોને પીવાના પાણી સમસ્યાનો પ્રશ્ન હલ થશે. ભાદર 2 માંથી કુલ ૧૩ હજારક ૬૦૮ હેકટર ખેતીને પિયત માટે પાણી આપવામાં આવે છે.

READ ALSO

Related posts

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ગેંગરેપ, રિવોલ્વરની અણીએ કારમાં યુવતીને પીંખી નાખી

Nilesh Jethva

Video: ચીનમાં કોરોના વાયરસના દર્દીની હાલતમાં સુધાર, હોસ્પિટલની બહાર આવીને ખુશીથી નાચવા લાગ્યો સ્ટાફ

Arohi

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને હટાવવાનો વિવાદ વધુ વકર્યો, શરૂ થયું આ આંદોલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!