GSTV
Home » News » અંગૂરી ભાભીનો ગ્લેમરસ અવતાર, Hot Photos પરથી નજરે નહી હટાવી શકો

અંગૂરી ભાભીનો ગ્લેમરસ અવતાર, Hot Photos પરથી નજરે નહી હટાવી શકો

ભાભીજી ઘર પર હૈથી પોપ્યુલર બનેલી ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રે એટલે કે અંગૂરી ભાભીના ગ્લેમરસ લુકની તસવીરો સામે આવી છે. ફ્લોરલ બીચ બિયરમાં શુભાંગીએ સ્ટનિંગ પોઝ આપ્યા. બીચ પર રિલેક્સ કરતાં શુભાંગીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

શુભાંગીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. ફોટો શેર કરતાં લખ્યું- An ocean breeze puts a mind at ease.

શુભાંગીએ આ નવા લુકથી ફેન્સને સરપ્રાઇઝ કરી દીધાં છે. શૉમાં ટ્રેડિશનલ ગેટઅપમાં રહેતાં અંગૂરી ભાભીનો ગ્લેમરસ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. તેની આ તસવીરો પર અઢળક કમેન્ટ્સ આવી રહી છે.

જણાવી દઇએ કે શુભાંગી અત્રેએ શૉ ભાભીજી ઘર પર હૈમાં શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી.

શુભાંગી અંગૂરી ભાભીના કેરેક્ટરમાં ટૂંક સમયમાં જ જામી ગઇ હતી.

શૉમાં કામ કરતાં તેને 3 વર્ષ થઇ ગયાં છે. દર્શકો તેના રોલ અને એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

View this post on Instagram

#sundaylove

A post shared by Shubhangi Atre (@shubhangiaofficial) on

શુભાંગી ટીવી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’થી પહેલાં દો હંસો કા જોડા, કસ્તૂરી અને ચિડિયા ઘર, કસોટી ઝિંદગી કી જેવી સિરિયલ્સમાં કામ કરી ચુકી છે.

શુભાંગી,મશહૂર મહિલા મુક્કેબાજ મેરી કોમની મોટી પ્રશંસક છે. તેથી તે નાના પડદે તેનું પાત્ર ભજવવા માંગે છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!