GSTV

સાવધાન : થઈ રહ્યાં છે બેંક ફ્રોડ, જો નાણાંની ચોરી બચાવવા એપ ડાઉનલોડ કરતાં પહેલા તેની ખાતરી કરો, આ ટીપ્સ અપનાવો

પાછળના કેટલાંક મહિનાથી બેંકીમાં છેતરપીંડી વધી છે. સૌથી વધું ડિજિટલ બેંકીંગમાં ફ્રોડ થઈ રહ્યાં છે. ઓન લઈન ટ્રાંજેક્શન કરનારાઓની સાથે છેતરપીંડી થઈ રહી છે. બેંકથી તે પૈસા પરત મળતા નથી. બેંકમાં છેતરપીંડીથી સાવધાન બનવાની જરૂર છે. તેથી આવી છેતરપીંડીથી બચવું ખૂબ જરૂરી છે. રિઝર્વ બેંક સમય સમયે ગ્રાહકોને સાવધ કરે છે. છતાં ગ્રાહકો છેતરાઈ રહ્યાં છે.

ઠગ ટોળકીઓ આવા નવા તરિકા શોધી કાઢીને બેંકના ગ્રાહકો સાથે છેતરપીંડી કરે છે. જેમાં ફિશિંગ ઈમેલ, એસએમએસ, ફોન કોલ કરીને લોકોના પૈસા હજમ કરી રહ્યાં છે. લૂંટારાઓ પોતાને બેંક ઓફિસર, આરબીઆઈ ઓફિસર, આવકવેરા અધિકારી, બેંકના કર્મચારી વગેરે તરીકે ઓળખ આપીને ગ્રાહકો સાથે લોભામણી વાતો કરે છે. કાંતો તેના એકાઉન્ટને જ સીધાં ટાર્ગેટ કરી રહ્યાં છે. આવી ટોળકી બેંક એપ બનાવીને ગ્રાહકોને મોકલે છે. તે ડાઉન લોડ કરે પછી તેના પાસવર્ડ જાણીને બેંક ખાતામાથી પૈસા ઉપાડી લે છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે. જેમાં બેંક ખાતાની કોઈ પણ જાણકારી કોઈને પણ ન આપો, વન ટાઈમ પાસવર્ડ – OTP કોઈને ન આપો, UPI ID અને પિનની વિગતો કોઈને ન આપો. બેંક આવી વિગતો ક્યારેય માંગતી નથી. સિક્યોર પેમેન્ટ ગેટવેથી દ્વારા જ નાણાં ચૂકવો, સોશિયલ મીડિયા પર બેંકની ડીટેલ ક્યારેય શેર ન કરો. આવી કોઈ છેતરપીંડી થાય તો તુરંત બેંકને જાણ કરો.

READ ALSO

Related posts

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આ સ્વદેશી દિગ્ગજ કંપનીને મળશે બુલેટ ટ્રેનનો પહેલો કોન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

Bansari

આશ્ચર્ય! સાઉથ અમેરિકાના રણમાં મળી આવી 121 ફૂટ લાંબી બિલાડી, વિમાનમાંથી નરી આંખે જોઈ શકાય તેવું સ્પષ્ટ

pratik shah

કૃષિ બિલ/ આમ આદમી પાર્ટીનું પંજાબ વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન, આખી રાત નેતાઓ ધરણા પર રહ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!