GSTV

ખેડૂતો માટેના આંદોલનની વચ્ચે અહીંના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર

Last Updated on September 8, 2018 by

તો અમરેલીના રાજુલા પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. તો રાજુલાનાં બાલાની વાવ, કાગવદર સહીતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોમા આંનદની લાગણી છવાઇ હતી.

હિંમતનગર ફરીથી વરસાદનું આગમન થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરનું વાતાવરણ સદંતર બદલાઇ ગયુ હતું. થોડા દિવસોથી બફારાનો ત્રાસ ભોગવી રહેલા નગરજનોને વરસાદને કારણે ઠંડકનો એહસાસ થયો હતો. વરસાદને કારણે સમગ્ર શહેરમાં રસ્તા પાણીથી તરબતર થઇ ગયા હતા તો કટલાક લોકોએ વરસાદથી બચવા આસપાસ સુરક્ષિત જગ્યાએ આશરો લીધો હતો. આ વરસાદે ધરતી પુત્રોને ખુશખુશાલ કરી દીધા હતા.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!