GSTV

ચાતુર્માસ દરમિયાન જૈનાચાર્યો દ્વારા સુંદર વ્યાખ્યાનોની હારમાળા

Last Updated on August 5, 2018 by

ચાતુર્માસ ચાલી રહ્યો છે. જૈન ધર્મમાં વિવિધ જિનાલયોમાં આ પવિત્ર ચાતુર્માસમાં જૈનાચાર્યો દ્વારા સુંદર વ્યાખ્યાન શ્રાવકોને આપવામાં આવે છે.  ત્યારે સેટેલાઇટ દેરાસર ખાતે પૂજ્ય ભક્તિસૂરિ સમુદાયના આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પેન્દ્રસૂરીશ્ર્વરજી દ્વારા સુંદર પ્રવચન સુગંધ ભક્તો અને સાધુ ભગવંતો તથા સાધ્વી ભગવંતોને આપવામાં આવી અને વાતારવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. તો દેરાસર ખાતે લગભગ 300 થી 400 જેટલા ભક્તો વ્યાખ્યાન સાંભળે છે તથા દર રવિવારે શિબિર યોજવામાં આવે છે અને આજની શિબિર સંસ્કારોનું સિંચન જેમાં મોટા પ્રમાણમાંશ્રાવકોએ ભાગ લીધો હતો.

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!