GSTV
Gujarat Government Advertisement

શેરબજારમાં રોકાણ કરવા માગતાં હોવ તો આ પાંચ શેરોમાં કરો રોકાણ, લોંગ ટર્મમાં મેળવો શાનદાર રિટર્ન

Last Updated on April 14, 2021 by Harshad Patel

શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં લોકોના મનમાં સવાલ થાય છે કે કઈ કંપનીમાં શેરના પૈસા લગાવવા. જો તમે વધારે જોખમ ઉઠાવવા નથી માંગતા તો તમારા માટે 5 કંનીઓના શેર ચૂંટીને લાવ્યા છીએ. જેમાં તમે સારા રિટર્ન માટે રોકાણ કરી શકો છો. હકિકતમાં શેરબજારની ભાષામાં કહેવાય છે કે જેટલું વધારે જોખમ એટલું વધારે રિટર્ન. અર્થાત વધારે રિટર્ન માટે વધારે જોખમ ઉઠાવવું પડે છે.

સ્કીમ

ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લઈને આ પાંચ શેરમાં રોકાણ કરી શકો

માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને એવા 5 સ્ટોક્સના નામ ભલામણ કરી છે. તેમનું કહેવું છે કે જો રોકાણની લાંબી નજર હોય તો પછી આ 5 શેરમાં રિટર્ન માટે પૈસા લગાવી શકો છો. તેમણે જણાવ્યું કે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લઈને આ પાંચ શેરમાં રોકાણ કરી શકો છો. તેમના મતે દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસમાં રોકાણ કરી શકાય. કોરોના સંકટ દરમિયાન આઈટી કંપનીઓનો કારોબાર વધ્યો છે. હાલમાં આ સ્ટોક 1402 રૂપિયા છે. આ સ્ટોક આ મહિને 5 ટકા કરેક્ટ થઈ ચૂક્યો છે.

HDFC Limited માં લોન્ગ ટર્મ માટે રોકાણ કરી શકાય

લોર્જ કેપ કંપની HDFC Limited માં લોન્ગ ટર્મ માટે રોકાણ કરી શકાય છે. આ કંપનીની લોન બુક છેલ્લા એક વર્ષમાં મજબૂત થઈ છે. હાલમાં એચડીએફસી લિમિટેડનો શેર 2,522 રૂપિયા છે.

પૈસા

પોતાના રોકાણકારોને ખૂબજ સારું ડિવિડન્ડ આપવા માટે જાણીતી

મંગળવારે ITC ના શેર 208 રૂપિયા પર બંધ થયો છે. આ કંપની પોતાના રોકાણકારોને ખૂબજ સારું ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. એમ તો ગત એક મહિનામાં આ શેરે પોતાના ઉચ્ચતમ સ્તરથી 15 ટકા નીચે આવી ચૂક્યો છે. રોકાણકારોની લાંબી નજર હોય તો પછી સારા રિટર્ન માટે પૈસા લગાવી શકે છે.

ફેબ્રુઆરીમાં આ સ્ટોક 680 રૂપિયાના સ્તરે કારોબાર કર્યો હતો

પ્રાઈવેટ સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેંક icici bank ના શેરમાં રોકાણથી કેટલાક મહિનાઓમાં સારું રિટર્ન મળી શકે છે. ICICI બેંકના શેર 560 રૂપિયાની આસપાસ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આ સ્ટોક 680 રૂપિયાના સ્તરે કારોબાર કર્યો હતો. જ્યાંથી સ્ટોક લગભગ 20 ટકા કરેક્ટ થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મિસાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!