GSTV
Gujarat Government Advertisement

ઓછું બજેટ હોય તો આ છે રૂ.50,000થી નીચેના સ્કૂટર્સ

Last Updated on July 19, 2019 by Alap Ramani

જો તમને કોઇ કહે કે તમે એપ્પલ આઇફોન-7ની કિંમત કરતા પણ ઓછી કિંમતે સ્કૂટર ખરીદી શકો છો તો? જી હા, અમે તમારા માટે એવા પસંદગીના સ્કૂટર લઇને આવ્યાં છીએ જેની કિંમત 50 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ચાલો જાણીએ આ સ્કૂટર્સની કિંમત અને તેના ફિચર્સ.

હીરો ડ્યૂએટ

હીરો ડ્યૂએટની મુંબઇની એક્સ શૉરૂમ કિંમત 47,750 રૂપિયા છે.

હોન્ડા નાવી

હોન્ડા નાવીની મુંબઇ એક્સ શૉરૂમ પ્રાઇઝ 44,389 રૂપિયા છે.

હોન્ડા ક્લિક

હોન્ડા ક્લિક સ્કૂટરની મુંબઇ એક્સ શૉરૂમ પ્રાઇઝ 45,579 રૂપિયા છે.

હીરો પ્લેઝર

હીરો પ્લેઝરની મુંબઇના એક્સ શૉરૂમમાં કિંમત 48,000 રૂપિયા છે.

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!