GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

84 દિવસ ભૂલી જાઓ Mobile રિચાર્જની મગજમારી, આ રહ્યા બેસ્ટ પ્લાન

જો તમે દર મહિને Mobile રિચાર્જ કરીને કંટાળ્યા છો તો તમારા માટે એરટેલ, જીઓ અને વોડાફોન તમારા માટેજબરદસ્ત પ્લાન લઈને આવ્યું છે જેમાં તમે 84 દિવસની વેલિડિટી વાળ પ્લાન્સ મળશે,આ પ્લાન્સ પર ઘણી સારી ઓફર્સ પણ છે.

Jio પ્રી-પેઈડ પ્લાન્સ 

Jio ના 599 વાળા પ્લેનમાં રોજના 2GB ડેટા આપવામાં આવે છે, આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, ગ્રાહકોને આ પ્લેનમાં Jio થી Jio નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. જયારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે 3000 મિનિટ્સ મળે છે. આ ઉપરાંત આ પ્લેનમાં રોજના 100 એસએમએસ પણ ફ્રી મળે છે. સાથે સાથે, જીઓ એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપશન પણ મળે છે.

Airtel પ્રી-પેઈડ પ્લાન

Airtel પાસે પણ હાલ 84 દિવસની વેલિડિટી વાળો એક ખાસ પ્લાન છે., જે 598 રૂપિયામાં અવેલેબલ છે. આ પ્લાનમાં ઉપભોક્તાઓને રોજના 2GB દેતા મળે છે. સાથે જ રોજના 100 એસએમએસ ફ્રી મળે છે. Airtel માં આ પ્લાનમાં કોઈપણ  નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે.

Vodafone પ્રી-પેઈડ પ્લાન

84 દિવસની વેલિડિટી સાથે વોડાફોનનો એક સ્પેશિયલ પ્લાન ઉપલબ્દ છે જે 699 રૂપિયામાં અવેલેબલ છે. વોડાફોનના આ પ્લાનને ડબલ ડેટા ઓફર નામ આપવામાં આવ્યું છે. આ પ્લાન હેઠળ પ્રિપેઇડ યુઝર્સને રોજના 2+2 એટલે કે 4 GB  ડેટા આપવામાં આવે છે. સાથે જ કોઈપણ નેટવર્ક પર ફ્રી  કોલિંગની સુવિધા અને રોજના ફ્રી 100 એસએમએસ આપવામાં પણ આપવામાં આવે છે. સાથે જ Zee5નું સબ્સ્ક્રિપશન પણ મફત આપવામાં આવે છે.

Related posts

ફ્કત 1500 રૂપિયાની આ ડિવાઈસને જોઈને શું કોરોના વાયરસ ભાગે છે દૂર!

Mansi Patel

રાજ્ય અને કેન્દ્ર સરકારને આ કારણે થશે 10 લાખ કરોડનું નુકસાન, આ કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો

Dilip Patel

PAN કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા બસ એક જ TWEETમાં થઈ જશે દૂર, આ રીતે કરો ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!