GSTV
Home » News » ઑફિસમાં સૌથી હટકે દેખાવું છે? તો ડ્રેસ પસંદ કરતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ઑફિસમાં સૌથી હટકે દેખાવું છે? તો ડ્રેસ પસંદ કરતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

office wear for girls

આજના મોર્ડન સમયમાં કોઇની પાસે એટલો સમય નથી કે તે બજારથી કાપડ ખરીદીને દરજી પાસે ડ્રેસ સિવડાવે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા હોય છે જે ઑફિસ માટે કપડા અને એક્સેસરીઝ પસંદ કરતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે. તો જાણો કેટલીક એવી વસ્તુઓ વિશે જેનાથી તમે પણ ઑફિસમાં પ્રેઝન્ટેબલ લાગી શકો છો.  –

ઑફિસમાં કોઇ ડ્રેસકોડ ન હોય તો પોતાની મરજીથી કંઇ પણ પહેરીને ન જશો. હંમેશા એવા કપડા પસંદ કરો, જેનાથી તમે અથવા તમારા સહકર્મી અસ્વસ્થતા ન અનુભવે.

– ઑફિસમાં તમે તમારા કામના કારણે લોકોને આકર્ષિત કરો કપડાના કારણે નહીં. તમારો પોતાનું અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવાનો અર્થ એ નથી કે તમારું ધ્યાન કામની જગ્યાએ કપડા પર જ રહે.

– પર્સનાલિટી સાથે સેટ થતા આઉટફીટ જ પસંદ કરો, કારણ કે ઘણીવાર છોકરીઓ ફેશન અને ડિસ્કાઉન્ટના ચક્કરમાં એવા કપડા લઇ આવે છે જે તેમને જરા પણ સૂટ કરતા નથી અને અજાણતા જ ઑફિસમાં મશ્કરીનું કારણ બની જાય છે. 

– તમે વ્હાઇટ, બ્લ્યૂ, બ્રાઉન અથવા બ્લેક જેવા કલર પહેરી શકો છો. પરંતુ ઑફીસમાં ભડકીલા કપડાં પહેરવાથી બચો. જો કોઇ ખાસ સેલિબ્રેશન છે, તો તેના માટે પહેલા જ અલગથી કપડા તૈયાર રાખો. ઢીલા અથવા વધારે પડતા ટાઇટ કપડા ન પહેરો અને નવા કપડાં હંમેશા ધોઇને જ પહેરો. 

Read Also

Related posts

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur

ચાર વોર્ડમાં ભાજપનો વિજય થતા જૂનાગઢ મેયર પદના ઉમેદવાર શું આ વ્યક્તિ બનશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!