GSTV
Home » News » એકપણ રૂપિયો આપ્યા વિના ઘરે લઇ આવો આ દમદાર સ્કૂટર, ઝડપી લો ફરી નહી મળે આવી ઑફર

એકપણ રૂપિયો આપ્યા વિના ઘરે લઇ આવો આ દમદાર સ્કૂટર, ઝડપી લો ફરી નહી મળે આવી ઑફર

આજકાલ ઑટો સેક્ટરમાં ગ્રાહકોને આકર્ષવા માટે અનેક જબરદસ્ત ઑફર્સ કંપનીઓ લાવી રહી છે. પોતાની ઘટતી સેલને વધારવા માટે કંપનીઓ આવી ઑફર્સ લાવી રહી છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત કેટલીક એવી ઑફર્સ પણ આપવામાં આવી રહી છે કે ગ્રાહક એક વાર તો આ સ્કૂટર ખરીદવા માટે તૈયાર થઇ જ જાય. તેવામાં સુઝુકી પણ પોતાના સ્કૂટર પર કેટલીક ખાસ ઑફર્સ લઇને આવી છે.

100 ટકા ફાઇનાન્સ

આ મોનસૂનમાં સુઝુકીએ પોતાના ગ્રાહકો માટે કેટલીક ખાસ ઑફર્સ રજૂ કરી છે. ગ્રાહક એક રૂપિયો પણ આપ્યા વિના આ સ્કૂટર ઘરે લઇ જઇ શકે છે કારણ કે કંપનીએ તેના માટે Suzuki Burman Street અને Suzuki Access 125 પર 100 ટકા ફાઇનાન્સની સુવિધા આપી છે. ખાસ વાત એ છે કે ફાઇનાન્સનું અપ્રુવલ પણ ઑન ધ સ્પોટ મળવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Paytmથી 8000 રૂપિયાનો ફાયદો

જો તમે Paytmનો ઉપયોગ કરતાં હોય તો તમને તેમાં પણ ફાયદો મળશે. Paytm દ્વારા પેમેન્ટ કરવા પર 8500 સુધીની બચત કરી શકો છો. કિંમતની વાત કરીએ તો Suzuki Burman Streetની કિંમત 69,133 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે  Suzuki Access 125ની કિંમત 55,902થી શરૂ થાય છે. સુઝુકીની આ ઑફર્સ 31 જુલાઇ 2019 સુધી લાગુ છે.

Read Also

Related posts

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

Nilesh Jethva

જન્માષ્ટમીના દિવસે ગીર સોમનાથમાં સૂર્ય ફરતે ચક્ર દેખાતા લોકોએ કહ્યું, કલ્કિ અવતારના સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!