GSTV
Home » News » વિચારી રહ્યા છો TV ચેનલ માટે કયો પ્લાન બેસ્ટ, તો 3 કંપની આપી રહી બેસ્ટ પ્લાન

વિચારી રહ્યા છો TV ચેનલ માટે કયો પ્લાન બેસ્ટ, તો 3 કંપની આપી રહી બેસ્ટ પ્લાન

TRAIએ TV જોવા માટે નિયમોમાં તાજેતરમાં જ ફેરફાર કર્યો છે. નવા નિયમ પછી DTH કંપનીઓ નવા-નવા પ્લાન લાવશે. જો તમે પણ આ વાતને લઈ કન્ફયુઝ છો કે ક્યો પ્લાન અથવા કઈ ચેનલ પસંદ કરીએ તો અમે તમને Tata Sky, Airtel Digital TV, Dish TV મજાનો પ્લાન બતાવી રહ્યા છીએ.

ટાટા સ્કાય તરફથી કસ્ટમર્સને પ્રીમિયમ સ્પોર્ટસ્ ઈંગ્લિશ એટડી પેકની બેસ્ટ પ્રાઈસ 30 દિવસ માટે 500 રૂપિયા છે. આ પેકમાં કુલ 123ચેનલ્સ આપવામાં આવશે, જેમાં 54HD ચેનલ છે અને 43 પોપ્યુલર ચેનલ્સ છે. આ પોપ્યુલર ચેનલ્સમાંથી 6 કિડ્સ માટે, 5 ઈંગ્લિશ ન્યૂઝ માટે અને 5 હિન્દી એન્ટરટેનમેન્ટ ચેનલ્સ છે.

એરટેલ ડિજિટલ ટીવીની My Sports HD પેક માર્કેટમાં મળી રહે છે DTH પ્લાન્સમાંથી એક. તેના માટે કન્ઝ્યુમર્સને મહિને 493 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં કન્ઝ્યુમર્સને કુલ 359 ચેનલ આપવામાં આવશે, જેમાં 46 એચડી ચેનલ્સ, 76 પોપ્યુલર ચેનલ્સ અને બાકી SD ચેનલ્સ છે.

Tata Sky Binge

પોપ્યુલર ચેનલ્સની વાત કરીએ તો તેમાં 12 હિન્દી ચેનલ, 10 હિન્દી એન્ટરટેનમેન્ટ ચેનલ અને 9 હિન્દી ચેનલ આપવામાં આવશે. ડિશટીવીની મદદથી નવા ટાઈટેનિયમ પેકમાં કન્ઝ્યુમર્સ 475 રૂપિયા દર મહિનાના બદલે 288 ચેનલ આપવામાં આવે છે, તેમાં 12 હિન્દી ન્યૂઝ ચેનલ, 10 હિન્દી એન્ટરટેનમેન્ટ ચેનલ અને 9 હિન્દી મૂવી ચેનલ પણ સામેલ છે, આ પેકમાં આજ તક, સ્ટાર ગોલ્ડ, કલર્સ, સોની સબ જેવા હર જોનરની ચેનલ ઓફર કરવામાં આવી છે.

Read Also

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!