સામાન્ય રીતે જોવામાં આવે તો 2020 કોરોના મહામારીના કારણે ખૂબ જ બેકાર ગયુ છે, આ બધાની વચ્ચે એક વાત સારી થઈ છે તો ઈમ્યૂનિટી વિશે જાણકારી. કારણ કે, આ પહેલા ક્યારેય પણ આપણે આપણી ઈમ્યૂનિટી પર એટલુ ધ્યાન નથી આપ્યુ, જેટલુ કોરોનાવાયરસ મહામારીના કારણે આપવુ પડે. સીઝન બદલાઈ રહી છે અને એવામાં મૌસમમાં અમારી ઈમ્યુનિટી નબળી થઈ જાય છે જેના કારણે વાયરલનો ખતરો વધી જાય છે, પરંતુ તમે વાયરલ અને મોસમી સંક્રમણથી બચવા માગે છે. તો પોતાના ખાણી-પીણીનું ખાસ ધ્યાન આપો અને પોતાની ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરો જે તમારી ઈમ્યૂનિટીને વધારવાનું કામ કરે છે. કારણ કે, આ મોસમમાં આપણી ઈમ્યૂન સિસ્ટમ ખૂબ જ નબળી પડી જાય છે. જેના કારણે આપણી જલ્દી બીમારી પડી શકીએ છીએ.
ઈમ્યૂનિટી માટે આ 4 ફૂડ્સનું કરો સેવન
મોસમના ફળ

ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને ખાસ કરીને શિયાળાની મોસમમાં સફરજન, સંતરા, નાસપતી અથવા પપૈયા જેવ મૌસમી ફળોનું સેવન વધારે કરવુ જોઈએ. આ ફળ ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
મગફળી
શરદીઓની મોસમમાં મગફળી આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આખું વર્ષ બજારમાં મગફળી તમને મળી જશે, પરંતુ મગફળીનો સમય શિયાળામાં હોય છે. મગફળીમાં વિટામિન, અમિનો-એસિડ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. મગફળી ખાવાથી કેલરીનું પ્રમાણ ઓછી થઈ જાય છે. જે તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. મગફળી ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે પણ લાભદાયક માનવામાં આવે છે.
સલાડ
શરદીની સીઝનમાં સલાડનું ખૂબ જ સેવન કરો. કારણ કે, સલાજનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ખામી થતી નથી. જે કારણે આપણી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે.
બટર
શરદીઓમાં બટરને ડાયટમાં સામેલ કરો. કારણ કે, આ કમારી ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. બટરમાં પ્રોટીનના તત્વ હોવાની સાથે-સાથે તેમાં કેલ્શિયમનું પણ સારુ પ્રમાણ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોઈ શકે છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ