GSTV
Home » News » રિયલ લાઇફમાં આટલી બોલ્ડ અને ગ્લેમરસ છે TVની આ સાસુમા, તસવીરો પરથી નજર નહી હટાવી શકો એની ગેરેન્ટી

રિયલ લાઇફમાં આટલી બોલ્ડ અને ગ્લેમરસ છે TVની આ સાસુમા, તસવીરો પરથી નજર નહી હટાવી શકો એની ગેરેન્ટી

ટીવીની દુનિયામાં ઘણી એવી એક્ટ્રેસીસ છે જે પડદા પર ટ્રેડિશનલ લુક અને સરળ કિરદારમાં નજરે આવે છે પરંતુ અસલ જિંદગીમાં તે ઘણી ગ્લેમરસ હોય છે. આવો જ અંદાજ બેપનાહ સિરિયલમાં હર્ષદ ચોપરાની સાસુના કિરદારમાં જોવા મળેલી એક્ટ્રેસ મલ્લિકા નાયકનો છે.

શૉમાં મલ્લિકા મોટાભાગે સાડીમાં જ જોવા મળી છે પરંતુ રિયલ લાઇફમાં તે ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે.

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઢગલાબંધ સ્ટનિંગ તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી બોલ્ડ લાગી રહી છે. તસવીરમાં તે ફ્લોરલ બિકીનીમાં નજરે આવી રહી છે.

આજકાલ મલ્લિકા સિરિયલ કવચ-2માં નજરે આવી રહી છે. સુપરનેચરલ શૉમાં તે નામિક પૉલની માના કિરદારમાં જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર મલ્લિકા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. પુલમાં મસ્તી કરતી મલ્લિકાના તસવીરો વાયરલ થઇ રહી છે.

બિકીનીમાં મલ્લિકાનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ચોંકાવી રહ્યો છે. મલ્લિકાએ જેનિફર વિંગેટના શૉ બેપનાહમાં હર્ષદ ચોપરાની સુનો રોલ કર્યો હતો. શૉ દરમિયાન મલ્લિકાની જેનિફર અને હર્ષદ સાથે સારી બોન્ડિંગ છે.

મલ્લિકાને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આશરે એક વર્ષ તઇ ગયું છે. તે ઓછા સમયમાં ફેમસ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર તેની ભાર ફેન ફોલોઇંગ છે.

મલ્લિકા અનેક ટીવી શૉઝમાં કામ કરી ચુકી છે જેમાં ક્યા કસૂર મલા કા, પ્યાર તૂને ક્યા કિયા, સાવધાન ઇન્ડિયા, સીઆઇડી વગેરે સામેલ છે.

Read Also

Related posts

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

Dharika Jansari

યુએનમાં ભારતના આ પ્રતિનિધિએ પાકિસ્તાનના એક બાદ એક એમ તમામ પત્રકારોની બોલતી બંધ કરી દીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!