GSTV
NIB

બેંગલુરૂની આંતરરાષ્ટ્રીય બોર્ડિંગ સ્કૂલમાં 33 વિદ્યાર્થીઓ અને એક સ્ટાફ કોરોના પોઝિટિવ

દેશમાં ત્રીજી લહેરની આંશકા વચ્ચે કોરોનાના કેસો સતત નોંધાઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે કર્ણાટકાની રાજધાની બેંગલુરુની વ્હાઈટ ફીલ્ડ (Whitefield)માં સ્થિત ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યા છે. વ્હાઈટફીલ્ડ સ્કૂલમાં 34ના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં (Covid Outbreak in Whitefield School) હડકંપ મચ્યો છે. એક દિવસ પહેલાજ કર્ણાટકાના ધારવાડમાં 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યાર પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલને સીલ કરવામાં આવી છે.

Related posts

નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન

Zainul Ansari

બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર

Zainul Ansari

SCO સમિટમાં પાકિસ્તાની PM સાથે મુલાકાત કરી શકે છે વડાપ્રધાન મોદી, છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વેપાર સંબંધો ઠપ

Zainul Ansari
GSTV