GSTV
Home » News » બંગાળ: મુસ્લિમ સમુદાયે મુખ્યમંત્રી મમતા બેનરજીને લખ્યો પત્ર ,તમે જાણશો તો કદર કરશો

બંગાળ: મુસ્લિમ સમુદાયે મુખ્યમંત્રી મમતા બેનરજીને લખ્યો પત્ર ,તમે જાણશો તો કદર કરશો

મુસ્લિમ સમુદાયના લોકોએ પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પત્ર લખ્યો હતો. આમાં, તેમણે કોલકતામાં ડોકટરો થયા હુમલા અને મોડેલ ઉશોષી સેનગુપ્તા સાથે છેડખાની કરવા બદલ ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. વાસ્તવમાં, આ બે બનાવોના દોષીઓ મુસ્લિમ સમુદાયના હતા.પત્રમાં મુસ્લિમ સમુદાયના લોકોએ લખ્યું હતું કે, ” તાજેતરની બનેલી બન્ને ઘટનાઓ વિશે તેઓ ખૂબ જ ચિંતિત છે.

બન્ને ઘટનાઓમાં હુમલાખોરો મુસ્લિમ સમુદાયના હતા, તેથી અમે નિરાશ અને શરમ અનુભવીએ છીએ.” કોલકાતાના વિશિષ્ટ લોકોએ આ પત્ર લખ્યો હતો.

આ જાણીતા 46 મુસ્લિમ સમુદાયના લોકોએ લખ્યું છે કે, “આ બે કિસ્સાઓમાં જ નહી પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો જે પણ કિસ્સાઓમાં સામેલ હોય ત્યારે તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તે મુસ્લિમ હોવાને કારણે તેમને બચાવી શકાય નહીં.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!