GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / દૂધમાં આ વસ્તુઓને મિક્ષ કરી પીવો, અનેક રોગોથી આપશે છૂટકારો

દૂધ

Last Updated on April 19, 2021 by Bansari

ઇમ્યુનિટી એટલે રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત કરવા માટે દૂધમાં આ વસ્તુને મિક્ષ કરી પીવો. તેને પીવાથી તમે સ્વસ્થ રહેશો અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકશો.

દૂધમાં હળદળ મિક્ષ કરી તેનું સેવન કરો

તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટ્રી, એન્ટી-કેન્સર ગુણ હોય છે, જે વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

દૂધમાં સુખા મેવા મિક્ષ કરી પીઓ

આ એક પોષક તત્વથી ભરપૂર હોય છે, જે તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે.

આદુવાળો દૂધ

તેમાં વિટામિન, આયરન, કેલ્શિયમ, એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-વાયરલ ગુણ હોય છે, જે તમારા શરીરને સુરક્ષિત રાખે છે.

પુરુષો

દૂધમાં કોળું, સુર્યમુખી, ચિયા અને અળસીના બીજ મિશ્ર કરી પીઓ

આ અનેક પ્રકારની મોસમી રોગોથી બચાવે છે.

દૂધ-ખજૂર પીવો

તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-વાયરલ તત્વ, વિટામિન અને આયરન હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

Also Read

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!