GSTV

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Last Updated on June 17, 2020 by Karan

હિંગ મોટાભાગે શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. હીંગમાં શરીરના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે.

જો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે રિંગવોર્મ, ખાજ, ખુજલી, દાધર અથવા ખંજવાળથી પરેશાન છો, તો હીંગ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે હીંગને પાણીમાં ભળી દો અને ત્વચામાં જે જગ્યા પર સમસ્યા હોય ત્યાં તેને લગાવો. આની મદદથી તમે થોડા દિવસોમાં ત્વચાની સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

જો તમને દાંત નો દુખાવો થાય છે તો દરરોજ એક ચપટી હિંગને નવશેકા પાણીમાં પીવો. આ થોડા દિવસોમાં તમારા દાંતના દુખાવાનો દૂર થઈ જશે. આ ઉપરાંત દાંતના કીડા પણ નાશ પામશે. ડાયાબિટીઝના દર્દીઓ માટે હીંગ એ રામબાણ ઈલાજ છે. આની સાથે, જે લોકોની કિડની નબળી હોય છે. હિંગનું પાણી તેમના માટે ખૂબ સારું માનવામાં આવે છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!