GSTV

શું તમને પણ રાત્રે સરખી ઉંઘ નથી આવતી તો સૂતા પહેલા જરૂર કરો આ ઉપાય, મળશે ફાયદો

Last Updated on September 15, 2020 by Mansi Patel

રાત્રીની એક સારી ઉંઘ બધા માટે ખૂબ જ જરૂરી છે. જેનાથી આપણે સવારે એકદમ ફ્રેશ મેહસુસ કરી શકીએ છીએ, પરંતુ ક્યારેક-ક્યારેક પોતાના કામથી એટલુ થાકી જવાય છે કે, રાત્રે સૂઈ પણ શકતા નથી. એવામાં ઊંઘ પૂર્ણ ન થવાના કારણે તમે બીમાર પણ થઈ શકો છો, પરંતુ શુ તમે જાણો છો કે, વધારે થાક લાગવા પર પગના તળિયા માલિશ કરવાથી તમને શાંતીની ઊંઘ પણ મળી શકે છે.

પગમાં તેલથી મસાજ કરો

તે સાથે જ પગની માલિશ કરવાખી ઘણા પ્રકારના રોગથી પણ છુટકારો મળી શકે છે. સરસોનું તેલ પગમાં માલિશ કરવું સૌથી બેસ્ટ માનવામાં આવ્યુ છે. જ્યારે તમે પગમાં તેલથી મસાજ કરો છો, તે કેટલીક ખાસ પ્રેશર પોઈન્ટ દબાઈ છે. તેનાથી પગનો દર્દ પણ ઓછો થઈ જાય છે. પગની સાથે શરીર પણ સ્વાસ્થ રહે છે.

પગમાં તેલ માલિશ કરવાથી ઉંઘ સારી આવે

રાત્રે જ્યારે તમે સૂવા માટે જાઓ, તો થોડા સરસોના તેલખી આખા પગમાં માલિશ કરો. તેનાથી બ્લજ સર્કુલેશન પણ વધી જાય છે. પગની નસ રિલેક્સ થઈ જાય છે. રાતમાં ચેનની ઊંઘ સારી આવે છે. મસાજ કરવા માટે પગના તળિયાને પોતાના ખોળામાં રાખો. હવે અંગૂઠાના દબાવો. એક થી બે મિનિટ આવુ કર્યા બાદ તળીયા અને એડી પર 5 થી 10 મિનિટ સુધી નારિયેળની સરસો તેલથી માલિશ કરો.

વજન ઓછુ કરે છે

સૂતા પહેલા પગની માલિશ કરવુ, ન માત્ર તમારો વડન ઓછો કરી શકે છે, પરંતુ તમારા શરીરમાં હાજર વસાને પણ ઓછુ કરવામાં મદદ કરે છે. આ પરસેવા દ્વારા શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવામા મદદ કરે છે.

ડિપ્રેશનથી મળશે છુટકારો

જે લોકોને સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ છે, તેમને પણ પગના તળીયામાં ફુટ ઓઈલ મસાજ કરવુ જોઈએ. પગ અને હાથ પર તેલ માલિશ કરવાથી ડિપ્રેશન, ચિંતા અને સમસ્યામાં ત્રણ મિનિટ સુધી મસાજ કરો. દિવસમાં 2 વખત બેવડાવો. તેનાથી તણાવથી છુટકારો મળી શકે છે. તેનાથી મગજમાં તમે રિલેક્સ મેહસૂસ કરશો.

પગની સુંદરતા બનાવી રાખો

પગની સુંદરતાને બનાવી રાખવા માટે માલિશ એક સારો વિકલ્પ છે. તેનાથી લોહીનું પરિભ્રમણ શ્રેષ્ઠ થાય છે અને પગની સ્કીન પહેલાથી સારી થઈ જાય છે. જો માલિશ માટે નારિયેલ, બદામ, તલ અથવા અળસીના તેલથી કરવામાં આવે તો તેનાથી પગ સુંદર દેખાય છે.

READ ALSO

Related posts

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!