GSTV

શું તમારી પણ ઓછી ઉંચાઈ ઓછી? તો ચિંતા ન કરો, લગ્ન કરવા માટે છો બેસ્ટ

સામાન્ય રીતે છોકરીઓ એવા છોકરાને ડેટ કરવું અથવા જીવનસાથી બનાવવાનું પસંદ કરતી હો છે જેમની ઉંચાઈ વધારે હોય છે. ખરેખર આ વિચારના પણ ઘણા કારણો છે, પરંતુ શું તમે જાણો છો કે, પોતાનાથી ઓછી ઉંચાઈ ધરાવતા છોકરાઓને ડેટ કરવાના ઘણા ફાયદાઓ છે. આ અને નહી પરંતુ રીસર્ચકર્તાઓનું કહેવું છે. તો ચાલો જાણીએ રિસર્ચ શું કહે છે.

સંબંધને લઈને ખૂબ જ ગંભીર

માહિતી પ્રમાણે, જે પુરુષો પોતાનાથી વધારે ઉંચાઈ ધરાવતી મહિલા સાથે ડેટ કરે છે તેઓ પોતાના રિલેશનશિપને લઈને ઈન્સિક્યોરીટિનો અનુભવ નથી કરતા. સાથે જ આવા લોકો ન તો માત્ર આઝાદ વિચારોવાળા હોતા, પરંતુ પોતાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હોય છે.

લાંબા લોકોની તુલનામાં વધારે સેક્સ કરે છે

ઓછી ઉંચાઈ ધરાવતા પુરુષો જાણે છે કે, તેમની પર્સનાલિટી પર કંઈ વસ્તુ વધારે સુંદર લાગે છે. કારણ કે, તેઓ પોતાની પર્સનાલિટીને લઈને વધારે સતર્ક રહે છે. રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી ઉંચાઈ ધરાવતા પુરુષોને ડેટ કરવાથી આંખોનો સંપર્ક વધારે તીવ્ર હોય છે અને ટુંકા પુરુષ લાંબા લોકોની તુલનામાં વધારે સેક્સ કરે છે. સાથે જ ઓછી ઉંચાઈ ધરાવતા પાર્ટનરને કિસ કરવા માટે મહિલાઓઅ પોતાની ડોક પર વધારે દબાણ કરવાની જરૂર પણ રહેતી નથી.

લાંબા સમય સુધી લગ્ન ટકાવી રાખે છે

એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંકા લોકો કરતા લાંબા પુરૂષોના વહેલા લગ્ન થઈ જાય છે, પરંતુ ટૂંકા કદના પુરુષોમાં છૂટાછેડા લેવાની સંભાવના ઓછી હોય છે અને લાંબા સમય સુધી લગ્ન ટકાવી રાખે છે. સાથે જ જે મહિલાઓને હિલ્સ પહેરવી પસંદ નથી હોતી, તેમના માટે બેસ્ટ છે કે, ઓછી ઉંચાઈ ધરાવતા પાર્ટનર સાથે લગ્ન કરે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!