GSTV
Home » News » ગરમીની સીઝનમાં રોજ છાશ પીવાથી થશે આ લાભ

ગરમીની સીઝનમાં રોજ છાશ પીવાથી થશે આ લાભ

-છાશ પીવાથી શરીરમાં ઠંડક રહે છે.
-છાશ પીવાથી શરીરમાં પાણી ઓછું થતું નથી.
-લૂ લાગવાથી છાશ પીવામાં આવે તો શરીરનું તાપમાન તરત ઓછું કરવાનું કામ કરે છે.
-અપચો, ગેસનો પ્રોબ્લેમ, કબજિયાતમાં ફાયદાકારક છે.
-તેલ વાળો ખોરાક લીધા પછી છાશ પીવાથી પેટમાં આરામ મળે છે.


-છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, અને પોટેશિયમ હોય છે.
-છાશમાં ચરબીનું પ્રમાણ હોતું નથી, તેથી વજન ઓછું કરવા માટે છાશનો ઉપયોગ યોગ્ય રહેશે.
-છાશ પીવાથી કોલેસ્ટેરોલ અને હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
-પ્રેગ્નન્સી દરમિયાન છાશ પીવાથી ફાયદો થાય છે કારણ કે તેનાથી શરીરમાં પાણી ઓછું થવું અને કબજિયાત જેવી મુશ્કેલીઓ થતી નથી.
-સ્કિન પર ગ્લો જાળવી રાખવા માટે પણ ફાયદાકારક છે.

Read Also

Related posts

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

અપૂરતી ઉંઘ એટલે આ રોગને આમંત્રણ

Bansari

શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ભૂલથી પણ ગ્રહણ ન કરતાં, નહી તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!