GSTV

ઑફર/ ફેસ્ટિવ સીઝનમાં કાર ખરીદવાનો છે પ્લાન? આ છે બેસ્ટ ઓપ્શન, થશે 53 હજારનો ફાયદો

કાર

Last Updated on October 8, 2021 by Bansari

Best Honda Cars: જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને બેસ્ટ ઓફરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફેસ્ટિવલ ઓફર હોન્ડા તરફથી છે. તમે હોન્ડા કાર્સની કેટલીક ગાડીઓ શાનદાર બેનિફિટ સાથે ખરીદી શકો છો. ફેસ્ટિવ સીધનેને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના ચાર મોડેલો-Jazz, City, WR-V, Amaze પર સ્પેશિયલ બેનિફિટ ઓફર લોન્ચ કરી છે. આમાં, તમે 53 હજાર રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છો. ચાલો તમને આ ઓફર વિશે બધું જણાવીએ.

ન્યૂ હોન્ડા જેઝ (New Honda Jazz)

હોન્ડાની નવી હોન્ડા જેઝ પર શાનદાર 45996 રૂપિયા સુધીનો મોટો લાભ મળી રહ્યો છે. 15,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયાનું કાર એક્સચેન્જ બોનસ સહિત અન્ય ઘણા ફાયદા મળી રહ્યાં છે.

હોન્ડા સિટી-4th જનરેશન (Honda City- 4th Generation)

Honda City

તમે હોન્ડાની પોપ્યુલર સેડાન કાર હોન્ડા સિટી 4th જનરેશન પર 22 હજાર રૂપિયા સુધીનો ફાયદો પણ લઈ શકો છો. જેમાં કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 8 હજાર, હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ 5 હજાર અને અન્ય લાભો મળી રહ્યાં છે.

ન્યૂ હોન્ડા ડબલ્યુઆર-વી (New Honda WR-V)

કાર

આ SUV માં તમે 40158 રૂપિયાનો લાભ લઈ શકો છો. તમને 10,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, કાર એક્સચેન્જ પર 10,000 રૂપિયા, હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ 5,000 રૂપિયા અને અન્ય લાભો મળી રહ્યા છે.

ઑલ ન્યૂ હોન્ડા સિટી- 5th જનરેશન (All New Honda City – 5th Generation)

હોન્ડાની ખૂબ જ પોપ્યુલર મિડ-સાઇઝ સેડાન, ઑલ ન્યૂ હોન્ડા સિટી 5th જનરેશનને સૌથી વધુ બેલેફિટ મળી રહ્યો છે. આ કાર ખરીદવાથી, તમને 53505 રૂપિયાનો ફાયદો મળશે. તેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું કાર એક્સચેન્જ બોનસ, હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ 5,000 રૂપિયા અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ રૂ. 8,000ના અન્ય બેનેફિટ્સ મળશે.

ન્યૂ હોન્ડા અમેઝ (New Honda Amaze)

સેડાન હોન્ડા અમેઝ પર તમને 18 હજાર રૂપિયા સુધીનો બેનેફિટ મળી રહ્યો છે. આમાં 5 હજાર રૂપિયા હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ તરીકે ઉપલબ્ધ થશે. હોન્ડાને કાર એક્સચેન્જ તરીકે 9,000 રૂપિયા અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તરીકે 4,000 રૂપિયાનો ફાયદો મળશે.

Read Also

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!