GSTV

સિઝનેબલ ફળના ફાયદા/ શિયાળામાં જામફળ ખાવાના આટલા થાય છે ફાયદા, આટલી બિમારીઓને કરશે દૂર

Last Updated on October 22, 2021 by Pravin Makwana

હાલના દિવસોમાં હજારમાં સસ્તા ભાવ જામફળ મળી રહ્યા છે. જામફળ એક એવું ફળ છે, જે સસ્તું હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડાયટીશિયનના જણાવ્યા અનુસાર જામફળમાં ફાઈબરની સારી એવી માત્રા હોય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ડાઈટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જામફળ કબ્જની સમસ્યાની સાથે સાથે પેટની બિમારીઓ પણ દૂર કરે છે. આ જાણીને આપને હૈરાની થશે કે, સંતરા કરતા પણ વધારે જામફળમાંથી ચાર ગણુ વધારે વિટામીન સી હોય છે. જામફળના બીજ ખૂબ જ ફાયદાકારક હોય છે.

જામફળ

જાણી લો જામફળના ફાયદા

  • જામફળમાં વિટામીન સી હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  • જામફળ ખાવાથી ખાંસી, શરદી જેવા ઈંફેક્શનથી બચી શકાય છે.
  • જામફળના સેંઘા નમક સાથે ખાવાથી હાઝમા ઠીક થાય છે.
  • બાળકોના પેટમાં કીડા થઈ ગયા છે તો જામફળ ખાવાથી ફાયદો થશે.
  • જો આપ કબ્જની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો સવારે ખાલી પેટ પાકેલું જામફળ ખાઈ જાવ
  • જામફળ ખાવાથી કરચલીઓ પડશે નહીં

READ ALSO

Related posts

Engagement / શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ; ફોટો-વિડીયો આવ્યા સામે, લગ્નના પ્લાનનો પણ થયો ખુલાસો

Vishvesh Dave

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!