GSTV

બેકારીનો દર વધ્યો? જુલાઈ મહિનામાં દેશમાં 32 લાખ પગારદાર લોકોએ ગુમાવી નોકરી, પરિસ્થિતિ ગંભીર બની!

Last Updated on August 3, 2021 by pratik shah

કોરોનાની બીજી લહેરનું જોર ઓછુ થયા બાદ આર્થિક મોરચે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલો સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં 32 લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જુન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા 79.70 મિલિયન  હતી.

સેના

જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન

જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન થઈ ગઈ છે. આમ લગભગ 32 લાખ લોકોએ નોકરીથી હાત ધોવા પડ્યા છે. કોરોનાકાળ પહેલા જુલાઈ 2019માં પગારદાર લોકોની સખ્યા 86 મિલિયન હતી. આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી.

જુલાઈ સપ્ટેમ્બર 2020માં બેરોજગારી દર વધીને 13.3 ટકા થયો

જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ સપ્ટેમ્બર 2020માં બેરોજગારી દર વધીને 13.3 ટકા થયો હતો.જે તેના એક વર્ષ પહેલા 8.4 ટકા રહ્યો હતો.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!