GSTV
Home » News » ગિરિરાજસિંહનો કટાક્ષ, એક્ઝિટ પોલ જોયા બાદ ICUમાં જતી રહી હશે મમતા

ગિરિરાજસિંહનો કટાક્ષ, એક્ઝિટ પોલ જોયા બાદ ICUમાં જતી રહી હશે મમતા

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક્ઝિટ પોલના આંકડા બાદ ટ્વિટ કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, એક્ઝિટ પોલના આંકડા બાદ પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિતના વિપક્ષી નેતા રાજકીય રીતે આઈસીયુમાં પહોંચી ગયા. ત્યારે 23મી તારીખ બાદ આ તમામ નેતાઓને જનતા વચ્ચે રાજકીય પ્રાયશ્વિત કરવુ જોઈએ, જેથી તેમનો રાજકીય મોક્ષ થવાનો છે.  

મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પૂર્ણ થતાની સાથે એનડીએને 303 બેઠક મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે બાદ વિપક્ષના નેતાઓના નાક ફુલી ગયા છે. જ્યારે એનડીએના  નેતાઓમાં ખુશીની લાગણી છે. પરંતુ 23મી તારીખે એક્ઝિટ પોલ દેશની સામે આવવાના છે.

READ ALSO

Related posts

રજનીએ ન્હાવા વસ્ત્રો ઉતારી તો દીધા પણ ન માની શકાય એવું એને જોયું…

Bansari

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ફરી મોટો ઝટકો, બીજી ટેસ્ટ મેચમાથી આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

Ankita Trada

દિલ્હી હિંસા : અંધાધૂંધ થયું છે ફાયરિંગ, 82માંથી 21 જણાના થયાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!