GSTV
Home » News » ભીખ તો આને કહેવાય, આ મહિલાએ બાળકોના નામે એટલા પૈસા ઉઘરાવ્યા કે તમારુ માથું ચકરાશે

ભીખ તો આને કહેવાય, આ મહિલાએ બાળકોના નામે એટલા પૈસા ઉઘરાવ્યા કે તમારુ માથું ચકરાશે

યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ) માં, એક મહિલા પર સોશ્યલ મિડીયાથી ઠગાઈ દ્રારા 50,000 ડોલર એકઠા કરવાનો આરોપ લાગ્યો છે. આ મહીલા યુરોપમાં રહે છે અને તેણીએ સોશ્યલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ્સ દ્વારા આ કૌભાંડ કર્યું છે.

હકીકતમાં, એક અહેવાલ મુજબ આ મહીલા પોતાને છૂટાછેડા વાળી મહીલા છું અને તેના બાળકો માટે પૈસા એકઠા કરી રહી છું તેમ જણાવીને ઠગાઈ કરતી હતી. દુબઈ પોલીસના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર દ્વારા ઘણા લોકોને ઠગાઈ કરીને માત્ર 17 દિવસમાંજ આટલા નાણાં એકત્ર કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, દુબઈ પોલીસે મહિલાની નાગરિકતા અથવા ઉંમરની જાહેરાત કરી નથી.

દુબઇ પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર બ્રિગેડીયર જમાલ અલ-સાલેમ અલ-જલ્લાફે જણાવ્યું હતું કે મહિલાએ ઑનલાઇન ખાતું બનાવ્યું અને બાળકોના ફોટોઝ પોસ્ટ કરીને અને નાણાં એકત્ર કરવાની વાત કરીને ભીખ માંગતી હતી.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!