GSTV

લોકસભાની ચૂંટણી અગાઉ સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન પ્રસ્તાવ કર્યો મંજૂર

Last Updated on December 18, 2018 by

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તે પહેલા મોદી સરકારને ગરીબો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત તમામ ગરીબ પરિવારોને નિઃશુલ્ક એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ જેની પાસે કનેક્શન નથી તેવા તમામ ગરીબ પરિવારને ફ્રીમાં એલપીજી કનેક્શન મળશે.

પહેલા આ સુવિધા 2011માં સામાજિક આર્થિક જાતિ જનગણના આધાર પર અપાઈ રહ્યા હતા. બાદમાં તેમાં વધારીને અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અને અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પણ શામિલ કરાયા છે. પેટ્રોલિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આર્થિક મામલાના પ્રધાનમંડળ સમિતિએ સોમવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!