GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સૂતા પહેલા રણવીરસિંહને નહીં પણ આ એક્ટરની દીપિકા પાદુકોણ કરતી હતી કિસ, હતો પહેલો ક્રશ

દીપિકા પાદુકોણ કરોડો દિલોની ધડકન છે. તેણે કો-સ્ટાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. હોલીવુડ અભિનેતા હતો. દીપિકા તેને કિસ કરીને સુતી હતી. દીપિકા પાદુકોણ તેની બહેન અનીષા સાથે ખૂબ સારા સંબંધ ધરાવે છે. જો બંને સાથે હોય તો તેઓ મજા માણતા હોય છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા આનો પુરાવો છે. બંને એકબીજાના રહસ્ય કહે છે. આટલું જ નહીં, બંનેએ એક જ સેલિબ્રેટી પર ક્રશ પણ કર્યું હતું.

હોલીવુડ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયોના ઘણાં પોસ્ટરો હતા, પાદુકોણ બહેનો આ અભિનેતાને ખૂબ ચાહતી હતી

દીપિકા પાદુકોણે એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને તેની બહેન અનિશા એક જ રૂમમાં સાથે રહેતા હતા. આ રૂમમાં ઘણા કલાકો સુધી સાથે રમતા હતા. આ રૂમમાં હોલીવુડ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયોના ઘણાં પોસ્ટરો હતા. બંને બહેનો આ અભિનેતાને ખૂબ ચાહતી હતી. દીપિકાએ જણાવ્યું હતું કે સૂતાં પહેલાં બંને બહેનો લીઓના પોસ્ટરને ચૂંબન ચોટાંડી દેતી હતી.

દીપિકા હાલમાં પતિ રણવીર સિંહથી કોરેંટાઈન થઈ છે. તે તેની બહેનને ખૂબ યાદ કરી રહી છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર તેની બહેન સાથે એક તસવીર શેર કરી અને લખ્યું, ‘મગફળી, તારી યાદ આવે છે!’

Related posts

શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દ્વારા 50 લાખ લોકોને વતન પહોંચાડાયા, મોત મામલે થયો આ ખુલાસો

Harshad Patel

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Nilesh Jethva

PoK પર ભારત ક્યારે મેળવશે કબ્જો? રાજનાથ સિંહે કહી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!