GSTV

લગ્ન પહેલાં દરેક છોકરી પોતાના પાર્ટનર સાથે કરવા માંગે છે આ કામ

સામાન્ય રાતે તો દરેક પોતાની ડિમાન્ડ્સ છોકરીવાળાને સંભળાવે છે, પરંતુ આજકાલ છોકરીઓનો જમાનો છે. હવે છોકરીઓ પોતાના ફ્યુચર હસબન્ડ પાસે કંઈક અપેક્ષાઓ રાખે છે. જેને દરેક દુલ્હાએ પુરી કરવી જોઈએ. દરેક દુલ્હન પોતાના હમસફર સાથે ઘણું બધુ શેર કરવા માંગે છે. પરંતુ ઘણા પ્રતિબંધોને કારણે તે એવું કરી શકતી નથી. એવામાં દુલ્હાએ બ્રાઈડના સપનાને પુરા કરવા જોઈએ. ચાલો તમને જણાવીએકે, લગ્ન પહેલા દરેક છોકરી પોતાના પાર્ટનર સાથે શું કરવા માંગે છે.

લગ્નનાં એક દિવસ પહેલાં કરો ડૅટ

દરેક છોકરીઓ લગ્ન થવાનાં એક રાત પહેલા પોતાના ટુ બી હસબન્ડ સાથે થોડો સારો સમય પસાર કરવા માંગે છે. એટલા માટે ગ્રુમે એક ડેટ જરૂર પ્લાન કરવી જોઈએ.

એક જેવા આઉટફિટ

બ્રાઈડને સારું લાગે છે, જો તેનું આઉટફિટ તેના ગ્રુમ સાથે મેચ થાય તો, એકજેવા અથવા મેચિંગ કપડાં દુલ્હનને ખુશ કરી દે છે.

દમદાર હોય વરઘોડો

દુલ્હન ઈચ્છે છેકે, વરરાજો ખૂબ ધામ-ધમૂથી વરઘોડો લઈને આવે અને વરઘોડો આવતા જ જામો પડી જાય.

કંઈક અલગ કરે

વરરાજાએ પોતાના મનની વાત બધાની સામે કહેવી જોઈએ. તેને કંઈક સ્પેશિયલ કરવું જોઈએ, કોઈ ગીત ગાવું કે ડાન્સ પરફોર્મ કરવો જોઈએ. આ વસ્તુ દુલ્હનને ઓળઘોળ કરી નાખે છે. સાચુ કહુ તો બ્રાઈડની ફ્રેન્ડ્સ પણ દુલ્હાનાં આ જેસ્ચર પર ફલૅટ થઈ જાય છે.

દુલ્હનને આપો સરપ્રાઈઝ

દુલ્હન માટે કંઈક એવું કરવું જોઈએ કે તે બિલકુલ ચોંકી જાય.

READ ALSO

Related posts

લગ્ન પહેલાં દુલ્હન ભાગે તો મળશે ઈંશ્યોરન્સ, ભૂત-પ્રેતના વીમા પર પણ મળે છે ક્લેમ

Mansi Patel

IPL 2020: સુપર ઓવર જીત્યા બાદ પણ વિરાટ કોહલી ટીમના પ્રદર્શનથી નાખુશ, કહી આ વાત

Bansari

કોરોનાથી ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં 40 ટકા વધુ મોત, ડોક્ટરોએ જણાવ્યું કેમ વધી ગયો આંક

Karan
Do NOT follow this link or you will be banned from the site!