GSTV
Home » News » લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ લીધો મોટો નિર્ણય

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ લીધો મોટો નિર્ણય

rahul gandhi

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટો નિર્ણય લીધો. જે અંતર્ગત કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી. કોંગ્રેસ મુજબ ટાસ્ક ફોર્સ દેશ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કાર્ય કરશે.

ખાસ વાત એ છે કે આ ટાસ્ક ફોર્સની કમાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની દેખરેખ કરનારા સેવાનિવૃત લેફટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાને સોંપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિટાયર્ડ લેફટનન્ટ જનરલ ડીએસ હુડા સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં જ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. હુડા પસંદગી કરાયેલા નિષ્ણાતો સાથે મળીને ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે.

READ ALSO

Related posts

આ કોણ બોલ્યું? BJP કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં

Riyaz Parmar

વડોદરાની આ યુવતીએ બેટી બચાવો બેટી પઢાવો સુત્ર કર્યું સાર્થક, મોરારી બાપૂ પણ આવ્યા મદદે

Nilesh Jethva

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!