GSTV

લોકસભાની ચૂંટણી પહેલાં વેરાવળમાં ભાજપને લાગ્યો ઝટકો : કોંગ્રેસ મજબૂત બની ગઈ

Last Updated on September 28, 2018 by Arohi

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.  વેરાવળના સરકીટ હાઉસમાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં વેરાવળ શહેરનાં વેપારીઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગેસમાં વિધિવત જોડાયા. અને આગમી દિવસોમાં કોંગેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. ભાજપના રાજમાં મોંઘવારીએ માજા મુકી હોવાનો આક્ષેપ આ વેપારી વર્ગે કર્યો છે. કાર્યકરો લોકો વચ્ચે જઇ તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે અને સરકારમાં રજૂઆતો કરશે.

 

 

 

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!