GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

દિલ્હી જતાં પહેલા અમિત શાહ સાથે વિજય રૂપાણીની આ મુદ્દે બેઠક, જો જસદણમાં..

આજના દિવસે અમદાવાદ ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે નવા વર્ષની પ્રથમ મુલાકાત થઈ છે. વિજય રૂપાણી અમિત શાહ સાથે મુલાકાત કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે અડધો કલાકથી વધુ સમય સુધી મુલાકાત ચાલી હતી. જેમાં જસદણ વિધાનસભા, મહેસાણા લોકસભા,પાટીદાર અનામત આંદોલન જેવા મુદાઓ પર ચર્ચા થઈ હોવાનુ મનાઈ રહ્યું છે.

કુંવરજી બાવળીયાનું અસ્તિત્વ ટકાવવા માટે ભાજપ જસદણ બેઠક જીતેતે ખુબ જરૂરી છે. કારણ કે, કુંવરજી બાવળિયાની હાર થાય તો લોક સભામાં મોરલ તુટેતેની માઠી અસર કોળી મતદારો પડે તેમ છે. એવા સમયે રુપાણીની શાહ સાથેની આ બેઠક સૂચક મનાય છે.

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!