GSTV
Home » News » કોંગ્રેસ જાહેર કરે એ પહેલા કમલનાથે આ ઉમેદવારની બેઠક જાહેર કરી દીધી

કોંગ્રેસ જાહેર કરે એ પહેલા કમલનાથે આ ઉમેદવારની બેઠક જાહેર કરી દીધી

કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં લોકસભાના ઉમેદવારની યાદી જાહેર કરે તે પહેલા સીએમ કમલનાથે ભોપાલ લોકસભા બેઠક પરથી દિગ્વિજયસિંહના નામની જાહેરાત કરી દીધી છે. કમલનાથે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ કે, ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે દિગ્વિજયસિંહ સાથે ચર્ચા કરવામાં આવી. જે બાદ તેઓ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે, ભોપાલ લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પરથી 2014માં ભાજપના સાંસદ આલોક સંજારને સાત લાખ 14 હજાર 178 મત જ્યારે કોંગ્રેસને 3 લાખ 43 હજાર 482 મત મળ્યા હતા.

READ ALSO

Related posts

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મંદીનો માર, જીએસટી પછી પૂરનો પ્રકોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!