GSTV
Life Religion Trending

Dussehra 2021/ ધનવાન બનવા માટે દશેરાના દિવસે કરી લો આ સરળ કામ, આખું વર્ષ નહિ પડે પૈસાની તંગી

Dussehra

બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ દશેરાને ખુબ શુભ અને સર્વસિદ્ધિ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસને લઇ દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પરંપરા છે. જેમકે- મહારાષ્ટ્રમાં દશેરાના દિવસે સોના અથવા ચાંદીની પત્તી ખરીદવામાં આવે છે જેથી સમગ્ર વર્ષ સંપન્નતા બનેલી રહે. ત્યાં જ આ દિવસને યાત્રા માટે શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે માતા દુર્ગા ધરતીથી પોતાના લોકોમાં પરત પ્રસ્થાન કરે છે.

જ્યોતિષ અને તંત્ર-મંત્રના લિહાજે પણ દશેરાના ઉપાય અને ટોટકા કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય અને ટોટકાઓના ઘણા વધુ ફળ મળે છે.

દશેરા પર જરૂર કરો આ કામ

જો તમે પણ આખું વર્ષ સંપન્નતા અને સુખથી જીવન વ્યતીત કરવા માંગો છો તો 15 ઓક્ટોબર 2021ના રોજ દશેરાના દિવસે આ કામ જરૂર કરો.

નવરાત્રી
  • દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરો. એવું કરવું ખુબ શુભ હોય છે. નીલકંઠ જોવાથી આખું વર્ષ ખુશાલ રહે છે.
  • દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરો. એનાથી ઘરમાં બરકત બનેલી રહે છ. ત્યાં જ શમી ઝાડને લગાવવું દશેરાના દિવસે સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કુબેરે રાજા રઘુને સોનની મુદ્રા આપવા માટે શમીના ઝાડના પાનને સોનાના બનાવી દીધા હતા. માટે દશેરાના દિવસે સોનાની પત્તી ખરીદવામાં આવે છે.
  • દશેરાના દિવસે થોડી જ દૂર પણ યાત્રા કરવી જોઈએ. એનાથી આખા વર્ષમાં યાત્રા કરવામાં બાધા આવતી નથી.
  • દશેરાના દિવસે નવા રૂમાલથી માતા દુર્ગાના ચરણ લૂછો અને એને તિજોરી અથવા પૈસા મુકવાની જગ્યા પર રાખો. આખું વર્ષ માતાના આશીર્વાદથી ઘરમાં સંપન્નતા રહેશે. યાદ રાખો કે કપડું અથવા રૂમાલ લાલ કલરનું હોય છે.

Read Also

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth
GSTV