GSTV

સોનેરી તક / BECIL માં આ પોસ્ટ્સ પર નિકળી ભરતી, 35 હજાર મળશે સેલરી: ફટાફટ કરો અરજી

BECIL

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા (BECIL) એ વિભિન્ન વિભાગોમાં જુનિયર ટેકનિકલ ઓફિસર અને લીગલ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. રસ અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય, તો તેઓ BECIL ની સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરી શકે છે. આ પોસ્ટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2021 છે.

BECIL

ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ આ લિંક https://becilregistration.com/Candidate/Entry પર ક્લિક કરીને પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://www.becil.com/uploads/vacancy/ad2e3e709a79da31785d દ્વારા સત્તાવાર નોટિફિકેશનને પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 13 જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 10 ડિસેમ્બર

ખાલી પડેલી જગ્યાઓની વિગત

  • કુલ પદોની સંખ્યા – 13
  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર (આયુર્વેદ) – 8 પોસ્ટ
  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર(યુનાની) – 2 પોસ્ટ
  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર (સિદ્ધ) – 1 પોસ્ટ
  • લીગલ ઓફિસર – 2 પોસ્ટ

યોગ્યતા માપદંડ

  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર(આયુર્વેદ) – ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરીની ડિગ્રી હોવી જોઈએ.
  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર (યુનાની) – ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ યુનાની મેડીસીન એન્ડ સર્જરીમાં ડિગ્રી હોવી જોઈએ.
  • જૂનિયર ટેક્નિકલ ઓફિસર (સિદ્ધા) – ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સિદ્ધ એન્ડ સર્જરીની ડિગ્રી હોવી જોઈએ.
  • લીગલ ઓફિસર – ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી LLBની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ 2 વર્ષના અનુભવ પણ હોવો જોઈએ.
BECIL

અરજીની ફી

  • સામાન્ય – 750/- રૂપિયા (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.500 ફી ચૂકવવાની રહેશે)
  • ઓબીસી- 750/- (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.300 ફી ચૂકવવાની રહેશે)
  • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ- 450/- રૂપિયા (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.300 ફી ચૂકવવાની રહેશે)
  • ભૂતપૂર્વ સૈનિક- 750/- રૂપિયા (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.500 ફી ચૂકવવાની રહેશે)
  • મહિલા – 750/- રૂપિયા (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.500 ફી ચૂકવવાની રહેશે)
  • EWS/PH – 450- (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.300 ફી ચૂકવવાની રહેશે)

સેલરી

ઉમેદવારોને સેલરી તરીકે 35,000 / – રૂપિયા આપવામાં આવશે.

Related posts

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!