GSTV
Home » News » #Me Too : ટાટા સન્સે સુહેલ શેઠને ઘરભેગા કર્યા, 6 મહિલાઓએ લગાવ્યો હતો આરોપ

#Me Too : ટાટા સન્સે સુહેલ શેઠને ઘરભેગા કર્યા, 6 મહિલાઓએ લગાવ્યો હતો આરોપ

મી ટૂ અભિયાન મામલે ટાટા સન્સ દ્વારા સુહેલ સેઠ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુહેલ સેઠ પર છ જેટલી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવતા ટાટા સન્સે તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે. ટાટામાંથી સાયરસ મિસ્ત્રીને  ટાટામાંથી હટાવ્યા બાદ સુહેલ સેઠને મેનેજમેન્ટ અને બ્રાંડ રિબિલ્ડિંગની મહત્વની જવાબદારી સોંપવામા આવી હતી. મી ટૂ અભિયાન હેઠળ સુહેલ સેઠ પર લગાવવામાં આવેલા આરોપ બાદ ટાટા દ્વારા તપાસ કરવામાં આવી હતી. મહત્વ પૂર્ણ છે કે, સુહેલ પર મોડલ ડાયેડ્રા સોરસ, ફિલ્મ નિર્માતા નતાશા રાઠોડ અને લેખિકા ઈરા ત્રિવેદીએ યૌન  શોષણનો આરોપ લગાવ્યો  છે. જે બાદ ટાટાએ તેમને તમામ હોદા પરથી હટાવ્યા છે.

ટાટાએ સુહેલ સેઠને હટાવ્યા

સુલેહ સેઠ પર યૌન શોષણનો આરોપ

છ મહિલાએ લગાવ્યો છે યૌન શોષણનો આરોપ

Read Also 

Related posts

ટ્રમ્પ ભલે ના પાડે પણ અમેરિકાએ સ્વીકારી લીધું કે ઈરાનના હુમલામાં અમને થયું છે ભારે નુક્સાન

Arohi

રિલાયન્સની જોરદાર કમાણી : નફામાં નવો રેકોર્ડ બનાવ્યો, તો જાણો શું છે આ આંક

Arohi

અક્ષય કુમાર વૈશ્વિક સ્તરે સાબિત થયો બોક્સ ઓફિસનો કિંગ, 1000 કરોડ કમાણી કરનાર બોલિવુડનો એક માત્ર એક્ટર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!