GSTV
Home » News » ક્રિકેટની સૌથી ચર્ચિત મહિલા એન્કરનાં આશિકો થયા નિરાશ, આ હોટ અને સેક્સી ચહેરાએ કરી લીધા લગ્ન

ક્રિકેટની સૌથી ચર્ચિત મહિલા એન્કરનાં આશિકો થયા નિરાશ, આ હોટ અને સેક્સી ચહેરાએ કરી લીધા લગ્ન

ક્રિકેટ જગતની સૌથી ખૂબસુરત એન્કર જૈનબ અબ્બાસ લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. જૈનબ અબ્બાસે 27 નવેમ્બરે હમજા કરદાર સાથે લગ્ન કર્યા છે. પાકિસ્તાનની આ ફેમસ સ્પોર્ટસ પ્રેઝન્ટર જૈનબ અબ્બાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે દુલ્હન બનીને ઠુમકા લગાવી રહી છે.

વીડિયોમાં તમે જૈનબના કિલર ડાન્સ મૂવ્સ જોઇ શકાય છે. જે રીતે જૈનબ ક્રિકેટના મેદાનથી એન્કરિંગ કરીને લાખો લોકોને પોતાના ફેન બનાવે છે, તેવી જ રીતે તેણે પોતાના લગ્નમાં ડાન્સ કરીને મહેફીલ લૂંટી લીધી.

જૈનબના લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે જૈનબ કેટલી ખૂબસુરત લાગી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, જૈનબે પોતાના લગ્નના જશ્નમાં ખૂબ એન્જોય કર્યુ.

લગ્નના સમારોહના દિવસે જૈનબે વેડિંગ વેન્યૂ પર પાકિસ્તાન સુપર લીગની એંથમ ‘ફિર સીટી બજેગી’ સાથે એન્ટ્રી કરી હતી. તેના મિત્રો અને પરિવારજનો તેની સાથે હતા. જેમણે હાથમાં ક્રિકેટ બેટ પકડ્યુ હતું.

પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કમેન્ટેટર જૈનબ અબ્બાસ મોટાભાગે મીડિયામાં છવાયેલી રહે છે. જૈનબ લોકો સામે ક્રિકેટને અલગ એન્ગલથી રજૂ કરે છે. લોકોને તેની પ્રેઝન્ટેશન સ્ટાઇલ પસંદ આવે છે.

Read Also

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!