GSTV

નાગરવેલના પાનથી ચેહરા પર આવશે ગજબનો નિખાર, અગણિત ફાયદા જાણી આજથી કરવા લાગશો ઉપયોગ!

પાનનો પ્રયોગ અત્યાર સુધી તમારા ખાવા માટે થા છે તે જ સાંભળ્યુ અને જોયુ હશે, પરંતુ શું તમે જાણો છો કે, પાનના પાંદડાનો વપરાશ પોતાની સુંદરતા માટે પણ કરવામાં આવી શકે છે. જીં હાં પાનને ખાવાથી પાચન શક્તિ પણ વધે છે અને હવે તમે પાનથી પોતાની બ્યૂટીને પણ મેન્ટેન રાખી શકો છો. આજે અમે તમને પાનને બ્યૂટી માટે કેવી રીતે વપરાશ કરવો તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પાનના ઉપયોગથી મેળવો આ સમસ્યાઓથી છુટકારો

  • પાનના પાંદડાને ઉકાળીને સારું માઉથ જેલ બનાવી શકાય છે. એક વાસણમાં પાનના પાંદડા ઉકાળી તેના પાણીને એક વાસણમાં સ્ટોર કરી રાખો. ખોરાક ખાધા પછી આ પાણીથી કોગળા કરવાથી મોંમાંથી દુર્ગંધ આવશે નહીં.
  • જો તમને ખીલથી પરેશાન છો, તો પાનના ફ્રેશ પાંદડાને ક્રશ કરી તેનો રસ કાઢી લો અને તેમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેને ચહેરા પર લગાવવાથી ખીલ, પિમ્પલ્સ અને ડાઘથી છૂટકારો મેળવશો.
  • હેયરફોલને રોકવા માટે આ ખૂબ જ કારગર છે. બસ તેના પાંદડાને પીસી નારિયેળના તેલની સાથે પોતાના વાળની જળમાં માલિશ કરો અને એક કલાક માટે છોડી દો.

વ્રતમાં પણ ખાઈ શકો છો લજીજ ભોજન

  • ગરમીઓમાં એક વાત કોમન હોય છે પરસેવો અને તેના કારણે થતી શરીરીની દુર્ગંધ. જો તમે તેનાથી છૂટકારો મેળવવા માગો છો તો, નાહવાના પાણીમાં પાનના પત્તાને તેલમાં મિક્સ કરી લો, જેથી તમને આ સમસ્યાથી છુટકારો મળી જશે.
  • પાનના પાંદડાને કાનના અસહ્ય દર્દમાં પણ કારગાર છે. બસ પાનના પાંદડાના તેલને નારિયેળના તેલમાં મિક્સ કરી તેના બે ટીપાને કાનમાં નાખવાથી આરામ મળશે.

READ ALSO

Related posts

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

Mansi Patel

ધોની ઉઠાવશે લાંબા સમયના બ્રેકનો લાભ, આઈપીએલની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનની આમને છે આશા

Karan
Do NOT follow this link or you will be banned from the site!