GSTV

અમદાવાદ/ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર માર્યો, માસ્ક નહીં પહેરવા બાબતે થઈ હતી બબાલ

અમદાવાદના પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર મારવામાં આવ્યો છે. કાર ચાલકની પત્નીએ માસ્ક નહીં પહેર્યું હોવાથી ટ્રાફિક પોલીસે કારને અટકાવીને મેમો આપવાની કાર્યવાહી કરતા મામલો બીચકયો હતો અને જાહેર રોડ પર પોલીસને લાફા ઝીંકી દેવાયા હતા.

આરોપી પતિ અને પત્ની દ્વારા ટ્રાફિક પોલીસ જવાનને લાફો મારીને બિભસ્ત ગાળો પણ બોલી હતી. આ અંગે આનંદ નગર પોલીસે ટ્રાફીક જવાનની ફરિયાદને આધારે આરોપી પતિને પત્ની સામે ગુનો નોંધીને અટકાયત કરી છે.

READ ALSO

Related posts

1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે

Pravin Makwana

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!