GSTV

કાળઝાળ ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો, IPCCના રિપોર્ટમાં ભારતને ચેતાવણી

Last Updated on October 8, 2018 by

જળવાયુ પરિવર્તન અંગે જાહેર કરવામાં આવેલા IPCCના રિપોર્ટમાં ભારતને મોટી ચેતાવણી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દુનિયાના દેશોમાં બે ડિગ્રી તાપમાન વધશે તો ભારતને 2015ની જેમ જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. 2015માં પડેલી ગરમીના કારણે ભારતમાં 2500 લોકોના મોત થયા હતા. ગ્લોબ્લ વોર્મિંગની અસરના કારણે ગરીબીમાં વધારો, મોંઘવારી અને આજીવિકા પર અસર પડી શકે છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારતના મુખ્ય શહેર દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તાના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમા કોલકત્તા અને પાકિસ્તાનના કરાચીમાં સૌથી વધારે ગરમીની અસર થઈ શકે છે. ભારતમાં ગ્લોબલ વોર્મિગની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પેરીસ એગ્રીમેન્ટની સમિક્ષા કરી શકે છે. દુનિયામાં સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરતો દેશ ભારત હોવાના કારણે ભારત આ મામલે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!