GSTV

વિશ્વકપની તૈયારી / BCCI એ કર્યું ટીમ ઇન્ડિયાની જર્સીનું લોન્ચિંગ, પેટર્ન ફેન્સની ઈચ્છાથી પ્રેરિત

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરી દીધી છે. બોર્ડે ટ્વિટર પર આ જર્સીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની તસવીર શેર કરીને લખ્યુ છે કે, જર્સીની પેટર્ન પ્રશંસકોની ઈચ્છાથી પ્રેરીત છે. ભારતની મેજબાનીમાં આ વખતે ટી 20 વર્લ્ડ કપ યુએઈમાં અને ઓમાનમાં રમાવાનો છે.

BCCI

આઈપીએલની ફાઈનલ બાદ ક્રિકેટ ચાહકોનુ ધ્યાન આ વર્લ્ડકપ પર કેન્દ્રીત થશે. 24 ઓક્ટોબરે ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમીને વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ મેચ દુબઈમાં રમાવાની છે. ભારતનો એ પછીનો મુકાબલો 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અને ત્રણ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!